સુરેન્દ્રનગર / ગોઝારો રવિવારઃ અમદાવાદ-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા નજીક અકસ્માતમાં 3ના મોત, 3 દુર્ઘટનામાં 7ના મોત

Surendrabagar bhavnagar jamkhambhaliya accident 8 death gujarat

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. આજે અલગ અલગ 3 અકસ્માતમાં કુલ 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ