છેતરપિંડી / આ કિસ્સો જાણીને ફેસબુક પર ભાઇ કે બહેન બનાવતા પહેલા ચેતી જશો, જાણો કેશોદની ઘટના...

Surats young man cheat with married women in keshad

ફેસબુક પર અજાણ્યા વ્યક્તિને ભાઇ કે બહેન બનાવતા પહેલા ચેતી જજો. આ ફેસબુક મિત્રની નીતિ કંઇક બીજી તો નથીને, તે જાણી લેજો. નહીંતર કેશોદવાળી થશે. હા, કેશોદમાં એક મહિલાએ ફેસબુક પર મિત્રને ભાઇ બનાવ્યો હતો. પરંતુ આ મિત્રએ બહેનના ઘરે કંઇક એવી કરતૂત કરી કે સૌને ચોંકાવી દીધા.

બ્રેકિંગ ન્યૂઝ