વિજેતા / એશિયન પાવર લિફ્ટિંગમાં વધ્યુ સુરતનું ગૌરવ, પિતા-પુત્રીએ જીત્યા મેડલ

Surat's father-doughter medal win in Asian power lifting

એશિયન પાવર લિફ્ટિંગમાં સુરતના પિતા-પુત્રીએ સિલ્વર અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ જીતનાર પિતા-પુત્રીનું સુરતવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ