બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પ્રેમ પ્રકરણમાં મેથીપાક! યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ
Last Updated: 07:15 PM, 16 February 2025
સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર થતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકને પકડ્યો હોવાનો આરોપ છે.
ADVERTISEMENT
સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવકને માર મારતો વીડિયો વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2025
(યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ, પ્રેમ પ્રકરણમાં યુવકને પકડ્યો હોવાનો આરોપ, ડીંડોલી પોલીસે વીડિયોના આધારે શરૂ કરી તપાસ, VTV NEWS વીડિયોની નથી કરતું પુષ્ટિ)#surat #suratnews #suratpolice #dindoli… pic.twitter.com/TWsv4Qp6bL
ડીંડોલીમાં યુવકને માર મારવાનો વીડિયો
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવકને થાંભલાની સાથે દોરડા વડે બાંધેલો છે અને જેને ઉપરા-છાપરી પટ્ટા જેવી વસ્તુ વડે માર મારવામાં આવી રહ્યો છે. જે યુવક મારથી બચવા માટે બૂમ બરાડા પણ પાડે છે પરંતુ તે તે માર મારનાર યુવક જરા પણ દયાભાવ વિના માર મારવાનો ચાલુ જ રાખે છે.
આ પણ વાંચો: રક્ષક જ બન્યો ભક્ષક! કાર ચાલક પોલીસકર્મીએ ટેમ્પોને ટક્કર મારતા બાળકનું કરૂણ મોત
VTV Gujarati વીડિયોની પુષ્ટિ કરતું નથી
જો કે, ડીંડોલી પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જો કે, VTV Gujarati આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. એવી પણ ચર્ચા છે કે, પ્રેમસ પ્રકરણના મામલામાં આ યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.