ગૌરવયાત્રા / સુરતની આ 3 બાઈકિંગ ક્વીન્સ બાઇક પર 25 દેશોની કરશે સફર, 90 દિવસનો હશે પ્રવાસ

Surat's Biking Queens to cross 25 countries

સુરતની બાઈકિંગ ક્વીન્સ દેશ અને દુનિયામાં તેમની બાઈક સફરને લઈને જાણીતી બની છે. બેટી બચાઓ-બેટી પઢાવો મુહિમ બાદ ફરી એક વખત બાઈકિંગ ક્વીન્સ બાઈક પર નારી ગૌરવયાત્રાના ઉદેશ સાથે દુનિયાના ત્રણ ખંડ અને 25 દેશોની સફર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ