દંડ વસુલાયો / માસ્ક ન પહેરવા માટે સુરતીલાલાઓએ આટલા કરોડનો ચુકવ્યો દંડ, તો અમદાવાદીઓ પણ પાછા પડે તેમ નથી 

Suratilalas pay crores of rupees for not wearing mask, Ahmedabadis can't fall back

સુરતી લાલાઓએ માસ્ક ન પહેરવા મામલે કરોડોનો દંડ ચુકવ્યો જાણીને નવાઈ લાગશે કે છેલ્લા દોઢ વર્ષમાં સુરતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ