સુરત / હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી, તસવીર વાયરલ

surat youth writes on bike cant pay traffic penalty

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા હતા તેના માટે આગામી સમયમાં 1000 રૂપિયા દંડ ચૂકવવાનો વારો આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ