ટેબલ ટેનિસ / અર્જુન એવોર્ડ વિનર હરમિતે ઈન્ડોનેશિયામાં પ્રથમ મેજર ઓપન ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું

surat youth wins harmit desai wins table tennis chapmionship

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવનાર હરમિત દેસાઈ હવે, સુરત કે ગુજરાત નહીં પણ દેશના ટોચના ટેબલ ટેનિસ પ્લેયર્સની યાદીમાં સ્થાન મેળવી ચુક્યો છે. પરંતુ આજે પણ સુરતીઓ તેના પરનો પોતાનો અધિકાર છોડવા માંગતા નથી, અને તેથીજ રમત-જગતમાં આજે પણ હરમિતને સુરતના પ્રથમ અર્જુન એવોર્ડ વિનર તરીકે વધુ માન અને સન્માન આપવામાં આવે છે. ઈન્ડોનેશિયાના બતામમાં યોજાયેલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને પોતાના નામે વધુ એક સિધ્ધી નોંધાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ