અરેરાટી / 'મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું', વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન બાદ સુરતના યુવકે આપઘાત કરતા હડકંપ

Surat youth commits suicide after falling in love with girl

સુરતના રોહિત સિંગે વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગૌમાંસ ખવડાવ્યું હતું. જેને લઇને યુવકે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ