આન-બાન-શાન / VIDEO: દુનિયાનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ 'ડાયમંડ બુર્સ' સુરતમાં તૈયાર, વિશેષતા જાણીને ગુજરાતીઓને થશે ગર્વ

Surat Worlds Largest Diamond Bourse To Be Inaugurated June

સુરતનો હવે વિશ્વમાં ડંકો વાગશે. વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સનું ટુંક સમયમાં તૈયાર થઇ જશે. બુર્સનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે જુઓ કેવી લાગી રહ્યું છે આ બુર્સ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ