સલામ / સુરતની મહિલાને 10 વર્ષ પહેલા ઓપરેશન માટે સરકારે સહાય કરી હતી હવે આ રીતે ઋણ અદા કર્યું

કોરોના સંકટ સમયે સુરતવાસી મહિલાએ ઋણ અદા કર્યું છે. માલતીબહેને 10 વર્ષ પહેલાનું ઋણ ચુકવ્યું છે. લીવરના ઓપરેશન માટે સરકારી સહાય મળી હતી. તે સમયે માલતીબહેનને 4 લાખ 33 હજારની સહાય મળી હતી. હવે પરિસ્થિતિ સારી થતાં કોરોના વાયરસ સામે જંગમાં રાહત ફંડમાં દાન આપ્યું છે. ચેક મારફતે માલતીબહેને 5 લાખ રૂપિયાનું દાન કર્યું છે. માલતીબહેનની આ સમર્પણની ભાવનાને VTV સલામ કરે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ