ચૂંટણી / સુરતની મહિલાઓએ મહેંદી મુકી લખ્યું 'નમો અગેઈન', જુઓ આ VIDEO

Surat women put Mehdi in 'Namo Again'

લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે સુરતના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપના સમર્થનમાં મહિલાઓએ હાથમાં મહેંદી લગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ