Suicide / લો બોલો! સુરતમાં મહિલાએ ઓછી હાઈટને કારણે કરી લીધો આપઘાત

surat women commit suicide because of her height

સુરતમાં 22 વર્ષની મહિલાએ પોતાની ઓછી હાઈટને કારણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીતે ચકચાર મચી ગઈ હતી. જાત જાતની આર્યુવેદિક દવાઓ, ફાકીઓ, ચુરણ અને સખત ડાયેટિંગ કર્યા બાદ પણ ઉંચાઈ ન વધતા મહિલાએ આપઘાત કરી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ