ફરિયાદ / સુરતની મહિલાએ પતિના અસહ્ય ત્રાસથી છુટકારો મેળવવા 1 મહિનાથી પોલીસમાં અરજી કરી છતા કોઇ કાર્યવાહી નહીં

Surat woman harassment complaint against husband

સુરતની મહિલાએ કરી પતિ વિરૂદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ કરી છે. પતિના અસહ્યત્રાસથી છુટકારો મેળવવા માટે છેલ્લા કેટલાક સમયથી મહિલા લડી રહી છે પરંતુ હજુ ન્યાય નથી મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ