સુરત / માલતીબેનને લીવર ઑપરેશન માટે મળી હતી આર્થિક સહાય, હવે કોરોના સંકટમાં સરકારને મદદ કરી ઋણ ચૂકવ્યું

surat woman donates 5 lacs covid 19 relief fund

કોરોના વાયરસની મહામારીમાં લોકો મદદ માટે સ્વયં ભુ આગળ આવી રહ્યા છે ત્યારે VTVGujarati.com આવા લોકોને દિલથી સલામ કરે છે. સુરતની એક મહિલએ અનોખી રીતથી મદદનો હાથ લંબાવ્યો છે. કોરોના જ ચેન બનાવી શકે એવું થોડું છે? મદદની પણ ચેન બને. સુરતના માલતીબેનને જરૂરિયાત ટાણે મળેલી મદદને તેમણે હવે જ્યારે લોકોને જરૂર છે ત્યારે રીટર્ન ગીફ્ટની જેમ પરત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ