સુરત / સ્કૂલ વાનનો વીડિયો થયો વાયરલ, ઘેંટા બકરાની જેમ ભર્યા બાળકો

સુરતમાં સ્કૂલ વાનનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા છે. સ્કૂલવાન ચાલક દ્વારા ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે.જો કે લોકોએ વાનને અટકાવીને વાન ચાલકનો ઉઘડો લીધો હતો.....

Loading...
બ્રેકિંગ ન્યૂઝ