ગોટાળા / 'ભણશે ગુજરાત' પણ ભુલો તો કરશે જ શિક્ષણ વિભાગ, દ. ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો

surat vir narmad university can not gave time table for Student

ગુજરાતમાં શિક્ષણની વાત આવે એટલે ભુલો અને છબરડા તો થાય જ થાય. ક્યારેક પરીક્ષા આવે તોય જનરલ છપાઈને ન આવે ક્યારેક પાઠ્ય પુસ્તકમાં ભુલોના ભંડાર છાપી દેવામાં આવે. પસ્તીના ભાવે પુસ્તકો બારોબાર વેચી મારવામાં આવે તો ક્યારે યુનિવર્સિટી પરીક્ષાના ટાઈમટેબલ જ ન આપે બોલો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું આવુ જ એક બ્લન્ડર સામે આવ્યુ છે જેને પગલે લાખો વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત સરકારને તો શિક્ષણના ખાનગીકરણમાં જ રસ છે. સરકારી શાળા કોલેજો રામભરોસે છે.

બ્રેકિંગ ન્યૂઝ