VIRAL / હેં ભૂત!... ઉંધા પગે દોડતી યુવતીને જોઈ લોકો ઉભી પૂંછડીએ ભાગ્યા, વીડિયો વાયરલ

Surat Viedo Viral of Stranger Girl in Social Media

સોશિયલ મીડિયામાં રવિવારથી એક વીડિયોએ ધૂમ મચાવી છે. અડધી રાતે ઉંધા પગે દોડતી અને બૂમા બૂમ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. એક તારણ મુજબ આ વીડિયો સુરતના અડાજણનું હોવાનું મનાઈ રહ્યું છે. ઉંધા પગે દોડતી યુવતીને જોઈ આસપાસના લોકો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. જો કે અંતે યુવતી પોતે જ પડી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ