સુરત / હરિપુરા બ્રિજ પરથી પાણીમાં કૂદતી અતી દુર્લભ ચાર જળ બિલાડીનો વીડિયો વાયરલ, જુઓ video

Surat video of a rare four water cat jumping into the water Haripura bridge

સુરતના બારડોલી-હરીપુરા કોઝવે પાસે અતી દુર્લભ જળ બિલાડી કેમરામાં કેદ થઇ હતી.જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ