વાયરલ પ્રેમકહાની / વેવાઈ વેવણની લવ સ્ટોરીનો ધી એન્ડ, પરત ફરેલ વેવાણના પતિએ મૂકી શરતો

Surat vevai vevan viral love story the end

નવસારીમાં વેવાઈ-વેવાણની લવસ્ટોરી ખુબ ગાજી હતી. ફેબ્રુઆરીમાં જે યુગલના લગ્ન હતા તેમાંથી દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બાળપણામાં ફૂટેલા પ્રેમના અંકુર દીકરી-દીકરાના વિવાહની વાત આવતા વટવૃક્ષ બન્યા હતા અને બંને ઘરેથી ભાગી ગયા હતા. જો કે અમુક સમય વિતાવીને બંને પરત પણ ફર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ