Crime / લો બોલો! સુરતમાં ભૂતિયા વાહનો ઉપર લોન આપવામાં આવી અને વીમા પોલીસીઓ પણ

Surat vehicles loan scam

ફરીથી લોન સ્કેમ સામે આવ્યુ છે. હયાત જ ન હોય તેવા વાહનો ઉપર લોન આપી દેવામાં આવી છે. એટલું જ નહી પણ બોગસ દસ્તાવેજો ઉપર વીમો પણ લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ