વિરોધ / સુરતઃ કેમ પોલીસ 18 દિવસથી ગૂમ કિશોરીને નથી શોધી રહી? પરિવારજનોનું પોલીસ સ્ટેશન ઉપર હલ્લાબોલ

Surat varachha police station missing girl case family hallabal

18 દિવસથી ગૂમ કિશોરીના સગડ પોલીસ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. વારંવારની રજૂઆત છતા પોલીસ દ્વારા કોી પગલા ન લેવાઈ રહ્યા હોવાને કારણે આજે લોકોએ હલ્લાબોલ કર્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં કિશોરીના અપહરણના મામલે સ્થાનિકોએ પોલીસને ઘેરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ