કોરોના / સુરત જિલ્લામાં ઉત્તરાયણને લઇને જાહેરનામું જાહેરઃ આ વસ્તુઓ પર લગાવાયો પ્રતિબંધ

surat uttarayan declaration additional district magistrate

કોરોનાનો નવો સ્ટ્રેન હાલ જોવા મળી રહ્યો છે ત્યારે કોરાનાકાળમાં રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ વર્ષે પતંગોત્સવ રદ્દ કરવાની ગઇકાલે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના સુરત જિલ્લાને લઇને ઉતરાયણ માટે અધિલ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ