કાર્યવાહી / ઉમેશ ગેંગ Vs બંટી દયાવાન ગેંગ વચ્ચે ચાલતી મોટી ધમાલ બાદ આજે સુરત પોલીસ એક્શનમાં, 2 શખ્સોને કર્યા જેલ હવાલે

surat, Umesh gang, Bunty Dayawan gang, Surat police, action, 2 persons, jail

સુરતના ડિંડોલીમાં ઉમેશની ગેંગના શખ્સોએ કુખ્યાત બંટી દયાવાનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ હુમલા કેસમાં બંટી દયાવાનના બે સાગરીતને પોલીસે પકડી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ