સુરત / ઉધનામાં મસ્તાન નગર ઝુંપડપટ્ટીમાં હાથ ધરાયું ડિમોલિશન

સુરતના ઉધનામાં ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ. મસ્તાન નગર ઝુંપડપટ્ટીમાં હાથ ધરાયુ ડિમોલિશન. પાલિકાની ટીમ અને પોલીસ સાથે સ્થાનીકોનું ઘર્ષણ. ડિમોલિશનના વિરોધમાં લોકોએ પોલીસ સાથે પણ કરી બોલાચાલી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ