સાયક્લોલોજી / સુરતની 2 શાળાઓએ એવી પહેલ કરી જે જાણીને તમે કહેશો વાહ, જાણો શું છે નવી શરૂઆત

Surat two schools Started Bicycles course

હવે એક સુંદર પહેલ સામે આવી છે. જ્યારે પણ સામાજિક પરિવર્તનની શરૂઆત કરવી હોય તો તે બાળકોથી કરવામાં આવે છે. જેથી તેની દુરોગામી અસરો અને ફાયદા જોવા મળે. આવા જ કાંઈક હેતુથી સુરતની બે શાળાઓએ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાં  સાયકલનો સામાવેશ કર્યો છે. સાયકને અભ્યાસ ક્રમ બનાવી ભણાવવાની શરૂઆત કરી છે. જાણો શા માટે આ ફાયદા કારક...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ