શરમ કરો / 'ઓ ભાઈ ક્યાં ભાગો છો...', સુરતમાં તોડબાજીનો પર્દાફાશ, જાગૃત નાગરિકના વીડિયોએ હડકંપ મચાવ્યો

Surat TRB jawan Common people extorting money Video viral

સુરતમાં પોલીસ અને TRBની મિલિભગતથી તોડબાજીને જાગૃત નાગરિકે ઉજાગર કરી. નાગરિકે રંગેહાથ તોડબાજીને પકડતા તોડબાજો ભાગ્યા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ