સુરત / ટ્રાફિક પોલીસનો અવેરનેસને લઇને નવતર પ્રયોગ, કલાકારોની મદદ લઇને બનાવશે શોર્ટ ફિલ્મ

Surat Traffic Police Short Film actor

રાજ્યમાં ટ્રાફિકને લઇને અવેરનેસને લઇને ઘણી વખત પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવતા હોય છે. જેને લઇને હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કલાકારોની મદદ લઇને ટ્રાફિક નિયમન માટે શોર્ટ ફિલ્મ બનાવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ