સુરત / ટ્રાફિક પોલીસની શાળા સંચાલક અને વાલીઓ સાથે બેઠક, માર્ગદર્શન બાદ શરૂ કરાશે કાર્યવાહી

Surat Traffic Police Schoo parents

રાજ્યભરમાં ટ્રાફિકનો ભંગ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં ટ્રાફિક પોલીસ શાળાના સંચાલકો અને વાલીઓ વચ્ચે બેઠક થશે. આ બેઠકમાં શાળાના સંચાલકો અને વાલીઓને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠક બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી પણ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ