વચેટિયાઓનું રાજ! / VIDEO: હપ્તા ઉઘરાવવા સુરત પોલીસે બનાવ્યું ટોલનાકુ! APMCમાં આવનારા વાહનનો 50, 100 અને 200 ભાવ

Surat traffic police hapta corruption video viral

સુરતમાં પોલીસના વચેટીયાનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયો છે. હપ્તા લેતો વચેટીયો પોલીસ ચોકીમાંથી ભાગતો વીડિયોમાં નજરે પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ