સોશિયલ છેતરપિંડી / સુરતના વેપારીને 14 લાખમાં પડ્યા કાજુ, જો જો તમે પણ આવી જાહેરાતમાં ન આવી જતા

Surat trader Social fraud Cashews police

સસ્તા ભાવે કાજુની લાલચ આપી 14 લાખ પડાવ્યા, સુરત સાયબર ક્રાઇમે અમદાવાદના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ