બેદરકારી / કેવી રીતે ભણશે ગુજરાત ? આ શાળાના બાળકો અઢી મહિનાથી ભણે છે પાઠ્યપુસ્તક વગર

surat Town Primary Education Committee students

શું એવું બને ખરું કે શાળામાં પાઠ્યપુસ્તક વગર જ અભ્યાસકાર્ય થતું હોય, જે વાલીઓના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હશે, તેઓ શાળા શરું થવા પહેલાં જ બાળક માટે શાળા દ્વારા આપવામાં આવતી લાંબી લચક યાદી પ્રમાણે પુસ્તકોની વ્યવસ્થા કરી દેતાં હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, સુરતની સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિના જ છેલ્લા અઢી મહિનાથી અભ્યાસ કરી રહ્યાં છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ