ખુશખબર / સુરતવાસીઓ માટે મહત્વના સમાચારઃ 4 વર્ષની રાહ જોયા પછી દેશના આ બે મોટા શહેરને જોડતી સીધી ફલાઇટ સેવા શરુ કરાશે

Surat to varanasi and patna flight start

કોરોનાકાળ દરમિયાન સુરત શહેરના વેપારીઓ તેમજ શહેરીજનો માટે વિમાની સેવાને લઇને મહત્વના સમાચાર આવ્યાં છે. સુરતથી વારાણસી અને પટના વચ્ચે 12 જાન્યુઆરીથી 189 સીટની ફલાઇટ શરુ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ