વીડિયો / સુરત બન્યું ફરી બદસૂરતઃ ચોરીના આક્ષેપ સાથે બે કિશોરના વાળ કાપવામાં આવ્યા

Surat Theft Blamed Two teenage hairs were cut

સુરતના લિંબાયત વિસ્તારમાં 30મી મેના રોજ બનેલી ચોંકાવનારી ઘટના આજે સામે આવી હતી. વીડિયો વાયરલ થવાના પગલે આ થોડાં દિવસ જૂની ઘટના બહાર આવતા ચકચાર મચ્યો હતો. હકીકતમાં, સુરતના લિંબાયત વિસ્તારમાં 2 બાળકો સાથે અમાનવીય વર્તન કરીને તેમના વાળ કાપી નાંખવામાં આવ્યાં હતાં. મળતી માહિતી અનુસાર આ 2 કિશોરો પર ચોરીના આક્ષેપ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તેમ જણાવાઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ