મંદી / રાજ્યમાં હિરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં, CMના ઉઝબેકિસ્તાનના પ્રયાસ ન આવ્યા કામ..!

Surat the downturn in the diamond industry

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હીરા ઉદ્યોગને આગળ લાવવા ઉઝબેકિસ્તાનના જ્વેલરી મેન્યુફેકચર્સો સાથે બેઠક કરી હતી. જેને લઇને એવું લાગ્યું હતું કે સુરત હિરા ઉદ્યોગ માટે સારા દિવસો આવશે.  તેમ છતાં દેશમાં જ્યાં અનેક ઉદ્યોગ મંદીની ચપેટમાં જોવા મળી રહ્યાં છે ત્યારે હવે રાજ્યના હીરા ઉદ્યોગ પર પણ મંદી અસર જોવા મળી રહી છે. દિવાળી વેકશેન બાદ શરૂ થયેલા હીરા ઉદ્યાગમાં હાલમાં મંદી જોવા મળી રહી છે. સુરત શહેરના 90 ટકા જેલા કારખાનેદારો પાસે કામ નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ