મંદી / સુરત ટેક્ષટાઈલ ઉદ્યોગમાં મહામંદીના ઓળા- લગ્નસરામાં બજાર ખુલે તો ઠીક નહીં તો કરોડોનું નુકસાન

Surat textile industry Economic downturn

સુરતને મંદી ઘેરીવળી છે ડાયમન્ડ ઉદ્યોગની ચમક ઝાંખી પડ્યા બાદ હવે કાપડ માર્કેટમાં પણ અસર દેખાઈ રહી છે. લાખો લોકોને રોજગારી આપતો સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશી-વિદેશમાં પણ જાણીતો છે. અહીં ગુજરાતના ગામડાઓમાંથી તો ઠીક પણ આસપાસના રાજ્યોમાંથી હજારો લોકો પોતાનું પેટીયુ રળવા આવે છે ત્યારે મંદીનો માર સામાન્ય જનના રસોડા સુધી પહોંચી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ