નુકસાન / સુરત ટેક્ષટાઈલ ઉદ્યોગમાં લોકડાઉનને કારણે 8600 કરોડ ડુબ્યા, દિવાળી સુધરશે તેવી વેપારીઓને આશા

surat textile industry 8600 crore loos becasue of corona lockdown

સુરતમાં કોરોનાની મહામારીથી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને 8600 કરોડનું નુકસાન ગયું છે. પણ ધીરે ધીરે બધુ રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે દિવાળી પહેલા માર્કેટમાં ચહલ પહલ વધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x