સુરત / તક્ષશિલા આર્કેડમાં મનપાએ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી

surat takshila arcade fire demolition

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના બાદ હવે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ઉપરના માળને તોડવાની કામગીરી શરૂ કરી છે. આ બિલ્ડિંગમાં ઉપરના માળે ડોમ બનાવીને ટ્યૂશન ક્લાસીસ ચલાવામાં આવી રહ્યા હતા.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ