આવેદન / સુરત તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓનો કેસ સુરતના વકીલો નહીં લડે, કડકમાં કડક સજાની માંગ

Surat Takshashila coaching class fire case lawyers

સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલામાં દિવસેને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે આજે સુરતના કેટલાક જાગૃત લોકો દ્વારા વકીલોને એક આવેદનપત્ર આપીને તમામ આરોપીઓ નો કેસ સુરતના વકીલો નહીં લડે અને તેમને કડક માં કડક સજા થાય એવી માંગ કરી હતી વકીલો દ્વારા આવેદનપત્ર અને સ્વીકારીને હાલ પૂરતી કાર્યવાહી આગળ ધપાવવા માટેની હૈયા ધરપત આપવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ