બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:07 PM, 11 January 2025
સુરતમાં ST બસચાલક અને કેટલાક યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બસચાલકે બસની કેબિનમાં બેસીને જ યુવકોને લાફા ઝીંક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ઘટના સુરત રેલવે સ્ટેશન બહાર બની હોવાની વિગતો છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ADVERTISEMENT
ST બસચાલક અને કેટલાક યુવકો વચ્ચે મારામારી
જે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બસ ડ્રાઈવર તેની ડ્રાઈવર સીટ પર બેસેલો હોય છે અને તે દરવાજા બહાર કેટલાક યુવકો ઉભા હોય છે, ત્યારે જોતજોતામાં ડ્રાઈવર અને તે યુવકો વચ્ચે મારામારી અને જપાજપી શરૂ થાય છે. જેમાં એકબીજાને માર મારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ડ્રાઈવર પણ લાતવાળી કરતો નજર પડે છે, તો બીજી તરફ યુવકો પણ તે ડ્રાઈવરનો પગ ખેંચતા જોવા મળે છે.
આ પણ વાંચો: માવઠું ઉત્તરાયણ બગાડશે! હવામાન વિભાગની અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
સુરત રેલવે સ્ટેશન બહાર બની ઘટના
પાપ્ત વિગતો મુજબ આ વીડિયો સુરત રેલવે સ્ટેશન બહારનો છે. જો કે, કંઈ બાબતને લઈ બસ ડ્રાઈવર અને યુવકો આવી હરકતો કરે છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ આ ચોક્કસ તપાસનો વિષય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT