CRIME / સૂર્યા મરાઠી બાદ સુરતમાં આ મહિલાનો આતંક: કોણ છે આ લેડી ડોન તરીકે ઓળખાતી મહિલા!

surat surya marathi gang ledy don nayna now on ground

સુરતમાં એક વખતે સૂર્યા મરાઠીની ગેંગના સિક્કા પડતાં હતા ત્યારે તેના મોત બાદ લોકોને થોડો હાશકારો થયો હતો પરંતુ હાલમાંજ સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલના આપઘાત અને તેમાં સૂર્યા મરાઠીના હત્યારા, દોસ્ત હાર્દિકની પત્નીનું નામ ખુલ્યું છે. ત્યારે પ્રશ્ન થાય કે હાલ સુરતમાં જેના નામથી લોકો ફફડી રહ્યા છે તે લેડી ડોન તરીકે ઓળખાતી હાર્દિકની પત્ની કોણ છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x