પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સુરત / પાટીલની એન્ટ્રી બાદ જ ખેડૂતોના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાતા રાજકીય જગતમાં ખળભળાટ

surat sumul dairy director c r patil join bjp

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે પદભાર સંભાળ્યો. ત્યારે હવે રાજ્યની સૌથી જૂની ડેરીઓમાંની એક ડેરી સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલ ભાજપમાં જોડાયાં છે. આમ સુમુલ ડેરીમાં ચૂંટણી પહેલા જયેશ પટેલ ભાજપમાં જોડાયાં છે. ખેડૂતોની સમસ્ય માટે જયેશ પટેલ સતત લડી રહ્યાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ