કાર્યવાહી / સુરતમાં ST અને BRTSના બસ ડ્રાઈવર સામે તંત્રની લાલ આંખ, બેદરકારીથી અત્યારસુધીમાં થયા છે આટલા મોત

Surat ST driver breathalyzer test compulsory BRTS driver killed 45 people

સુરતમાં ST અને BRTSના ડ્રાઈવરોની ફરિયાદને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે. ST વિભાગમાં ડ્રાઈવર દારૂ પીને ST હંકારતા હોવાને પગલે તેમનું હવેથી બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે તો BRTSમાં ડ્રાઈવરોની બેદરકારીને કારણે અત્યાર સુધીમાં 45 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે જેને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ