કાળાકામ / સુરતમાં સ્પા-મસાજ પાર્લરના સુંવાળા નામ હેઠળ થાય છે આ ગેરકાનૂની ધંધા !

surat spa massage parlour foreign girls Prostitution business

સ્પા અને મસાજ પાર્લર તો ખાલી નામ છે બાકી અસલી ધંધા તો શરીરના થાય છે. સુરતમાં કેટલાય સમયથી મસાજ પાર્લરની આડમાં બીજા જ ધંધા થતા હોવાની ફરિયાદોએ જોર પકડ્યુ હતુ. એમાંય ખાસ કરીને વિદેશની યુવતીઓ દ્વારા મસાજપાર્લરના સુંવાળા નામ હેઠળ દેહવિક્રયનો વેપાર કરાતો હોવાનું જાણવા મળતા પોલીસ કમિશનરે મસાજ પાર્લરમાં કામ કરતી યુવતીઓનું લિસ્ટ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ