વિવાદ / મહિલાઓને અન્યાય ક્યાં સુધી? સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓને કાયમી કરવા નિર્વસ્ત્ર કરાઈ

surat smimer hospital Woman problem

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓને કાયમી કરવા માટે તેમને નિર્વસ્ત્ર કરીને ફિઝિકલ ટેસ્ટ લેવાય છે. આ મામલે વિવાદ થતા હવે સુરત મનપાથી લઈને તમામ લોકો હરકતમાં આવ્યા છે. મહિલાઓ વિશે ભાજપ મૌન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. કેમ ભાજપ કોઈ કડક પગલા નથી લઈ રહ્યુ? આ મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ