ચિંતાજનક / જૂનાગઢ બાદ સુરતનથી આવ્યા માઠા સમાચાર: શાળાઓમાં કોરોનાનો કહેર, વિદ્યાર્થીઓ કેટલા સેફ?

surat school teacher and student corona positive

ગુજરાતમાં શાળાઓ તો શરૂ થઈ ગઈ છે પણ એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ બાદ સુરતમાં શાળા શરૂ થયા બાદ 2 શિક્ષક અને 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ