FRC / સુરતમાં શિક્ષણનો વેપલો: વાલીઓની પુરાવા સાથે રજૂઆત, પણ નઘરોળ હજુ નિદ્રામાં

Surat School FRC and DDO Against parents complain about donation

સુરતમાં શિક્ષણનો વેપલો કરતા શાળા સંચાલકો સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે. નોંધનિય છે કે સુરતની મેટાંસ એડવાન્સિટંસ સ્કૂલના સંચાલકોએ તગડી રકમની ફી વાલીઓ પાસે ઉઘરાવી છે. આ ડોનેશનની રિસિપ્ટ વાલીઓએ  DEOને સોંપીને ડોનેશનની ફરિયાદ કરી છે પરંતુ કોઇ હલ ન આવતાં વાલીઓએ સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી વિરૂદ્ધ બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મીડિયા સમક્ષ તેની વ્યથા રજૂ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ