હોબાળો / સુરતમાં એસ.ડી. જૈન સ્કૂલની ફીને લઇને દાદાગીરીઃ વાલીઓએ સ્કૂલ પરિસરમાં કર્યો હોબાળો

Surat school fees student online group parents

કોરોનાની મહામારી હોવા છતાં બેફામ ફી ઉઘરાવતી સ્કૂલોની મનમાની હજી યથવાત જ જોવા મળી રહી છે. સુરત શહેરની એસ. ડી. જૈન સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. સ્કૂલ દ્વારા 500 વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રીમૂવ કરી નાંખ્યા છે. આમ કોર્ટમાંથી કોરોના કાળમાં ફી ઉઘરાવતી શાળાોને કોર્ટમાંથી ફિટકાર પડ્યા છતાં સુરતની એસ. ડી. જૈનની સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. રાજ્યમાં કોર્ટ દ્વારા શાળાઓ ફી મુદ્દે વાલીઓને દબાણ કરી શકશે નહીં તેમ જણાવ્યું હતું. આમ કોર્ટ દ્વારા વાલીઓને રાહત આપતો આદેશ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ