ટ્રેનિંગ / સુરતની યુવતીઓ બળાત્કારની ઘટનાઓને લઇને સચેત બની, સેલ્ફ ડિફેન્સની લઇ રહી છે ટ્રેનિંગ

surat s women become aware of rape incidents self defense training

સુરતમાં અને દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓને લઈને હવે મહિલાઓ સચેત બની છે. મહિલાઓ દ્વારા હાલ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ છે કે, હાલ દેશમાં હૈદરાબાદ અને ઉન્નાવની ઘટનાથી મહિલાઓ અને યુવતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરે તે પ્રકારની તૈયારીઓ કરી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ