હીરાનગરી / સુરતે કોરોના વાયરસ જેવી ખતરનાક મહામારી વખતે કરી બતાવ્યું હતું આ કામ, મળી શકે 30000 કરોડની સહાય

Surat Resilience City Asia 30 thousand crores financial support

સુરત મહાનગર પાલિકાની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છનો ઉમેરો થયો છે. એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી 8 સિટીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે સુરતને વિકાસ માટે જ્યારે પણ ફંડની જરૂર પડે ત્યારે વિશ્વ પાસેથી ફંડ મેળવી શકાશે. મહત્વનું છે કે, કોરોના વાયરસ જેવી ખતરનાક મહામારી પ્લેગમાંથી સુરત થોડા જ સમયમાં ફરી બેઠું થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ